| 114 |
08/09/2026
|
142 |
વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) ૨૦૨૭ ડિજિટલ પ્રશ્નોતરી (ચરણ ૧)માં રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના સ્વયંસેવકો/વિદ્યાર્થીઓ/યુવાઓની ૧૦૦% ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે મિશન મોડ અભિયાન અને સંસ્થાકીય લેવલ પર સામૂહિક રજીસ્ટ્રેશન અભિયાન આયોજીત કરવા બાબત. |
| 113 |
07/09/2026 |
141 |
૯ માં રાષ્ટ્રીય પોષણ માસ ૦૯ સપ્ટેમ્બર થી ૦૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમ્યાન ઉજવણી બાબત. |
| 112 |
07/09/2026 |
140 |
“સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન ૨૦૨૬ અંતર્ગત કાર્યક્રમો આયોજીત કરવા બાબત. |
| 111 |
02/09/2026 |
139 |
State level NSS Pre-Republic Day Parade Camp – 2026 અંતર્ગત પસંદગી માટે NSS સ્વયંસેવકોના નામ મોકલવા બાબત. |
| 110 |
29/08/2026 |
136 |
“નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત” અંતર્ગત સંકલ્પ અભિયાન બાબત. |
| 109 |
24/08/2026
|
133 |
“ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા” અન્વયે સક્રિય ભાગીદારી નોંધાવવા બાબત. |
| 108 |
20/08/2026
|
131 |
શૈક્ષણિક સંસ્થામાં “તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થા” (Tobaco Free Educational Institution – TOFEI) માર્ગદર્શિકાના ચુસ્ત અમલીકરણ અને જાગૃતિ કાર્યક્રમોના આયોજન બાબત. |
| 107 |
20/08/2026
|
130 |
વર્ષ 2026-27ના સાત દિવસીય NSS ખાસ શિબિરો (Special Camp)માં "નશા અને ટીબી મુક્ત યુવા" થીમના અમલીકરણ બાબત. |
| 106 |
14/08/2026
|
126 |
નેશનલ ટાસ્ક ફોર્સ અંતર્ગત નામદાર સુપ્રીમકોર્ટના વખતોવખત ના આદેશો અન્વયે કરવાની થતી કામગીરી કોજન્ટ પોર્ટલ મારફતે કરવા બાબત. |
| 105 |
14/08/2026
|
125 |
સ્વદેશી સમર્થન અભિયાનમાં જોડાવા તેમજ અભિયાન અંતર્ગત કાર્યક્રમો/પ્રવૃતિઓ આયોજીત કરવા બાબત. |
| 104 |
13/08/2026
|
123 |
નામદાર સુપ્રીમકોર્ટ દ્વારા તા. ૧૫-૦૧-૨૦૨૬ ના રોજ કરવામાં આવેલ ઓર્ડરમાં આપવામાં આવેલ નિર્દેશોના અનુસંધાને તા. ૨૯-૦૭-૨૦૨૬ની સ્થિતિએ કરવામાં આવેલ કાર્યવાહી અંગેની વિગતો ભરવા બાબત. |
| 103 |
11/08/2026 |
122 |
સ્વદેશી સમર્થન અભિયાન અંતર્ગત કાર્યક્રમો/પ્રવૃતિઓ આયોજીત કરવા બાબત. |
| 102 |
11/08/2026 |
121 |
વિકાસ સપ્તાહ – ૨૦૨૬ની ઉજવણી તા. ૦૧-૦૯-૨૦૨૬ થી ૧૫-૦૯-૨૦૨૬ ના રોજ કરવા બાબત. |
| 101 |
06/08/2026 |
116 |
ગુજરાત સ્ટેટ રોડ સેફટી અવોર્ડ માટે નોમીનેશન મોકલવાની મુદ્દત લંબાવવા બાબત. |
| 100 |
06/08/2026 |
115 |
‘હર ઘર તિરંગા’ ઝુંબેશ ૨૦૨૬ના સફળ અમલીકરણ માટે સંસ્થાઓમાં ઉજવણી કરવા બાબત. |
| 99 |
06/08/2026 |
114 |
કોલેજોમાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરોનું આયોજન કરવા બાબત. |
| 98 |
04/08/2026 |
113 |
તમામ NSS સ્વયંસેવકોને માય ભારત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા બાબત. |
| 97 |
03/08/2026 |
112 |
વિકાસ સપ્તાહ – ૨૦૨૬ “૨૫ વર્ષ વિકાસ ગાથા – કર્મયોગીની સેવાના ૨૫ વર્ષ” અંતર્ગત તારીખવાર કાર્યક્રમોનું આયોજન કરવા બાબત. |
| 96 |
03/08/2026 |
111 |
“વિકાસ સપ્તાહ ઉજવણી” અંતર્ગત તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમો આયોજીત કરવા બાબત. |
| 95 |
31/07/2026 |
109 |
૨ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ “ડ્રગ-ફ્રી ઇન્ડિયા” વિઝન અંતર્ગત રાષ્ટ્રીય પહેલ બાબત. |
| 94 |
31/07/2026 |
107 |
સ્મૃતિપત્ર - હાલમાં અમલમાં રહેલા સઘન નોંધણી અભિયાન અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોનું તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી જીલ્લામાં ૧ લાખથી વધુ યુવાનોની My Bharat પોર્ટલ (www.mybharat.gov.in) પર નોંધણી બાબત. |
| 93 |
30/07/2026 |
106 |
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૦૨ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ માન. પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન અને શપથનું લાઇવ પ્રસારણ બતાવવા બાબત. |
| 92 |
28/07/2026 |
105 |
સ્વદેશી શોધ સંસ્થાન” દ્વારા ગુજરાતમાં આત્મનિર્ભરતા અને સ્વદેશી શિક્ષણના પ્રસાર માટે ગુજરાત ચેપ્ટરની સ્થાપના બાબત. |
| 91 |
28/07/2026 |
104 |
સ્વાવલંબી ભારત અભિયાનના સહયોગથી ૨૧ ઓગષ્ટ – વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ (World Entrepreneurship Day) તરીકે ઉજવવા બાબત. |
| 90 |
00/00/2026 |
103 |
૨૨-૨૩ ઓગષ્ટ, ૨૦૨૬ના રોજ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), ઓડીટોરીયમ ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે “ભારત ડીસ્કોર્સીસ ઓન વોટર @૨૦૪૭”ના આયોજન બાબત. |
| 89 |
21/07/2026 |
101 |
સ્વચ્છતા પખવાડિયું ૧ - ઓગસ્ટ થી ૧૫ – ઓગસ્ટ ૨૦૨૬ ના આયોજન બાબત. |
| 88 |
16/07/2026 |
98 |
હાલમાં અમલમાં રહેલા સઘન નોંધણી અભિયાન અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષના યુવાનોનું તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી જીલ્લામાં ૧ લાખથી વધુ યુવાનોની My Bharat પોર્ટલ (www.mybharat.gov.in) પર નોંધણી બાબત. |
| 87 |
16/07/2026 |
97 |
ગુજરાત રોડ સેફટી અવોર્ડ માટે નોમીનેશન મોકલવા બાબત. |
| 86 |
20/06/2026 |
76 |
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – ૨૦૨૬ (IDY-2026) ની ઉજવણીના ભાગરૂપે My Bharat Portal પરની ડીજીટલ પ્રવૃતિઓમાં યુવા ભાગીદારી સુનિશ્ચિત કરવા બાબત. |
| 85 |
19/06/2026 |
75 |
26 જૂનના રોજ " International Day Against Drug Abuse and Illicit Trafficking “ દિવસ ઉજવણી ભાગ રૂપે 17/06/2026 થી 26/06/2026 દરમિયાન "નશા મુક્ત ભારત અભિયાન – વિકસિત ભારતની ઓળખ" થીમ હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવા બાબત. |
| 84 |
17/06/2026 |
73 |
સ્મૃતિપત્ર - "યુવા આપદા મિત્ર" યોજનાની તાલીમ બાબત. |
| 83 |
12/06/2026 |
72 |
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૭ થી ૨૬ જૂન ૨૦૨૬ સુધી જાગૃતતા માટે આયોજીત કરવાની અલગ-અલગ પ્રવૃત્તિઓ બાબત. |
| 82 |
12/06/2026 |
71 |
અષ્ટલક્ષ્મી દર્શન “યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ” (Youth Exchange Programme) અંતર્ગત સ્વયંસેવકોના નામ મોકલવા બાબત. |
| 81 |
08/06/2026 |
68 |
સ્વતંત્રતા દિવસ સમારોહ (IDC) – ૨૦૨૬ અંતર્ગત MyBharat અને MyGov પોર્ટલ પર આયોજીત સ્પર્ધા/પ્રવૃતિઓમાં NSS સ્વયંસેવકોને ભાગ લેવા બાબત. |
| 80 |
05/06/2026 |
66 |
"યુવા આપદા મિત્ર" યોજનાની તાલીમ બાબત. |
| 79 |
05/06/2026 |
67 |
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ની થીમ "Yoga for Healthy Ageing" (સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ) અંતર્ગત ૧૪મી જૂન, ૨૦૨૬ના રોજ મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા બાબત. |
| 78 |
30/05/2026 |
65 |
સ્વયંસેવકોની મહત્તમ ભાગીદારી અને કલાકોના યોગદાન સાથે "વિશ્વ તમાકુ નિષેધ દિવસ" (No Tobacco Day) ના કાર્યક્રમ આયોજન બાબત. |
| 77 |
22/05/2026 |
62 |
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ડ્રગ ડિમાન્ડ રિડક્શન (માદક દ્રવ્યોની માંગમાં ઘટાડો) અંગે નિવારક, સંવેદનશીલતા અને જાગૃતિના પગલાંની અમલવારી બાબત. |
| 76 |
12/05/2026 |
60 |
BRICS 2026 અંતર્ગત 29 એપ્રિલ થી 31 જુલાઈ 2026 સુધી વધુ સારા આવતીકાલ માટે વોલેન્ટિયરિંગ અભિયાનના પ્રચાર-પ્રસાર અને કાર્યક્રમ આયોજન બાબત. |
| 75 |
01/05/2026 |
58 |
યુવા આપદા મિત્ર યોજના (YAMS) અંતર્ગત તાલીમાર્થીઓની માહિતી મોકલવા બાબત. |
| 74 |
24/04/2026 |
57 |
My Bharat પ્લેટફોર્મ અને PMIS (પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ) પોર્ટલના એકીકરણ બાબત. |
| 73 |
21/04/2026 |
56 |
એકેડેમિક વર્ષ – ૨૦૨૫-૨૬ દરમ્યાન NSS યુનિટ દ્વારા યોજાયેલ તમામ કાર્યક્રમો તથા સ્પેશ્યલ/રેગ્યુલર એક્ટીવીટીના ફોટોગ્રાફ સહિતના અહેવાલ મોકલવા બાબત. |
| 72 |
20/04/2026 |
55 |
જીલ્લામાં આવેલ સંસ્થાઓમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો હાથ ધરવા બાબત. |
| 71 |
10/04/2026 |
53 |
૮ માં પોષણ પખવાડિયા (૦૯ થી ૨૩ અપ્રિલ, ૨૦૨૬) અંતર્ગત પ્રવૃતિઓનું આયોજન કરવા બાબત. |
| 70 |
10/04/2026 |
52 |
NSS યુનિટ દ્વારા દત્તક લીધેલ ગામની વિગત મોકલી આપવા બાબત. |
| 69 |
10/04/2026 |
51 |
NSS Alumni વ્યક્તિઓની વિગત મોકલી આપવા બાબત. |
| 68 |
01/04/2026 |
48 |
એન.એસ.એસ. અંતર્ગત સને 2025-26 માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની નિયમિત પ્રવૃતિ તથા ખાસ શિબિરની યુનિવર્સિટી દ્વારા ફાળવેલ ગ્રાન્ટનાં હિસાબો તથા યુટીલાઈઝેશન સર્ટીફિકેટ મોકલી આપવા બાબત |
| 67 |
24/03/2026 |
46 |
Vande Mataram નાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવા નિમિતે દેશવ્યાપી કાર્યક્રમ કરવા બાબત. |
| 66 |
24/03/2026 |
45 |
પાણીની દૈનિક જરૂરિયાત પૂરી કરવા વરસાદી પાણીને મહત્વ આપવા બાબત. |
| 65 |
17/03/2026 |
42 |
જળ મહોત્સવ – ૨૦૨૬ ( ૮ થી ૨૨ માર્ચ, ૨૦૨૬ ) ના આયોજન કરવા બાબત. |
| 64 |
12/03/2026 |
40 |
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IYD) - 2026 ના સંદર્ભમાં 100 - દિવસીય યોગ કાર્યક્રમનું આયોજન કરવા બાબત. |
| 63 |
07/03/2026 |
- |
સ્મૃતિપત્ર - ૮ માર્ચ ૨૦૨૬ નારોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ASMITA લીગમાં વિદ્યાર્થીનીઓ/મહિલાઓની ભાગદારી સુનિશ્ચિત કરવા બાબત. |
| 62 |
06/03/2026 |
- |
૮ માર્ચ ૨૦૨૬ નારોજ આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ASMITA લીગમાં વિદ્યાર્થીનીઓ/મહિલાઓની ભાગદારી સુનિશ્ચિત કરવા બાબત. |
| 61 |
02/03/2026 |
34 |
વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ – 2026 માં ભાગ લેવા બાબત. |
| 60 |
12/02/2026 |
- |
AI Responsibility Pledge campaign |
| 59 |
11/02/2026 |
32 |
ઇન્ડિયા-એ.આઈ ઇમ્પેકટ સમીટ-2026 અને “એ.આઈ. રિસ્પોન્સિબિલિટી” પ્રતિજ્ઞા બાબતે. |
| 58 |
09/02/2026 |
29 |
મિશન ડ્રગ ફ્રી કેમ્પસ હેઠળ કરેલ કાર્યક્રમ અંગે માહિતી મોકલવા બાબત. |
| 57 |
07/02/2026 |
28 |
|
| 56 |
06/02/2026 |
26 |
નામદાર સુપ્રિમ કોર્ટનો CANO. 1425 ઓફ ૨૦૨૫ S.L.P. (CRIMINAL NO. 13324 OF 2024) ના તા.15/01/2026 ના પેરા નં-45 નું અમલીકરણ કરવા બાબત |
| 55 |
05/02/2026 |
25 |
|
| 54 |
05/02/2026 |
24 |
કેન્દ્રીય બજેટ 2026 સંદર્ભે સકારાત્મક અસરોથી વિધાર્થીઓ જાગૃત થાય તેની માહિતી મેળવે એ હેતુથી BUDGET TALK @ CAMPUS કાર્યક્રમ યોજવા બાબતે. |
| 53 |
22/01/2026 |
20 |
16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરી, 2026 નારોજ ઉજવણી કરવા બાબતે. |
| 52 |
15/01/2026 |
14 |
26 જાન્યુઆરી, 2026 પ્રજાસતાક દિનની ઉજવણી કાર્યક્રમમાં માર્ગ સલામતી વિષયક કાર્યક્રમ કરવા બાબત |
| 51 |
07/01/2026 |
10 |
12 જાન્યુઆરી 2026 ના રોજ યોજાનાર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ (VBYLD) 2026 સંબંધિત |
| 50 |
05/01/2026 |
08 |
રાષ્ટ્રીય યુવા દિવસ (12 જાન્યુઆરી 2026) નિમિતે “રન ફોર સ્વદેશી” (સ્વદેશી સંકલ્પ રન) ના આયોજન બાબત |
| 49 |
02/01/2026 |
04 |
રાષ્ટ્રીય “કૃત્રિમ બુદ્ધિમતા” (આર્ટીફીશિયલ ઇન્ટેલિજન્સ AI) સાક્ષરતા અભિયાન બાબતે |
| 48 |
30/12/2025 |
181 |
સૂર્યનમસ્કાર ધ્યાન સત્ર તારીખ 1 જાન્યુઆરી, 2026 |
| 47 |
24/12/2025 |
179 |
સુશાસન સપ્તાહ -2025 ઉજવવા બાબત |
| 46 |
23/12/2025 |
175 |
"સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા બાબત |
| 45 |
22/12/2025 |
174 |
|
| 44 |
06/12/2025 |
164 |
"સ્વદેશી મેરેથોન" ના આયોજન બાબત |
| 43 |
09/12/2025 |
Format |
સ્વદેશી મેરેથોન લીસ્ટ ફોરમેટ |
| 42 |
08/12/2025 |
163 |
નામદાર સુપ્રિમ કોર્ટના એસ.એલ.પી. નંબર ૧૩રર૪/ર૦ર૪ના ચુકાદા અન્વયે ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ન અને તેના ઉપચારાત્મક કાર્ય માટે લીધેલ પગલા અન્વયે રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સની વેબસાઈટ પર વિગતો ભરવા બાબત |
| 41 |
06/12/2025 |
162 |
TEERTH અંતર્ગત યોજાનાર MENTAL HEALTH AND SUICIDE PREVENTION વિષયક વર્કશોપમાં ગૃહપતિ/ગૃહમાતા/વોર્ડનને ફરજીયાતપણે મોકલવા બાબત |
| 40 |
25/11/2025 |
151 |
એન.એસ.એસ. નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ (NIC) - 2025 હૈદરાબાદ, માટે સ્વયંસેવકોના નામ મોકલવા બાબત |
| 39 |
24/11/2025 |
150 |
26 નવેમ્બર, 2025 - "સંવિધાન દિવસ" ની ઉજવણી કરવા બાબત |
| 38 |
11/11/2025 |
146 |
એન.એસ.એસ. નેશનલ ઈન્ટીગ્રેશન કેમ્પ સ્થળ કોમર્સ કોલેજ, ડભોઇ તા. 1 ડીસેમ્બર થી 7 ડીસેમ્બર, 2025 સ્વયંસેવકોના નામ મોકલવા બાબત. |
| 37 |
10/11/2025 |
143 |
સરદાર @ 150 પદયાત્રાના આયોજન બાબતે. |
| 36 |
09/10/2025 |
119 |
"તંબાકુ મુક્ત યુવા અભિયાન 3.0" માં ભાગીદારી સંબંધીત |
| 35 |
25/09/2025 |
115 |
નિક્ષયમિત્ર પહેલ અંતર્ગત NSS સ્વયંસેવકો દ્વારા દર્દીઓને સહયોગ બાબત |
| 34 |
24/09/2025 |
114 |
Adventure Camp - 2025 માટે NSS Volunteers ની નિયુક્તિ કરવા બાબત |
| 33 |
15/09/2025 |
109 |
NSS Day-2025 ની ઉજવણી સંદર્ભ સ્વયંસેવકોનાં નામ મોકલવા બાબત |
| 32 |
21/08/2025 |
102 |
"સડક સુરક્ષા મિત્ર કાર્યક્રમ" નું આયોજન કરવા બાબત. |
| 31 |
14/08/2025 |
101 |
"સરદાર વિચાર નિબંધ સ્પર્ધા-2025" માં ભાગ લેવા બાબત. |
| 30 |
13/08/2025 |
100 |
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોના આયોજન કરવા બાબત. |
| 29 |
12/08/2025 |
99 |
વર્ષ 2025-26 ના એન.એસ.એસ. સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફીસર્સની માહિતી મોકલવા બાબત. |
| 28 |
12/08/2025 |
98 |
07 થી 15 ઓક્ટોબર, 2025 સુધી "વિકાસ સપ્તાહ 2025" કાર્યક્રમની ઉજવણી કરવા બાબત. |
| 27 |
11/08/2025 |
97 |
આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ના રોજ વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગામ સ્થગિત થવા બાબત. |
| 26 |
08/08/2025 |
96 |
State Pre Republic Day Camp 2025 સિલેક્શન કેમ્પ માટે એન.એસ.એસ. સ્વયંસેવકોના નામ મોકલવા બાબત. |
| 25 |
06/08/2025 |
94 |
માય ભારત પોર્ટલ પર સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફીસર્સએ રજીસ્ટ્રેશન કરવા બાબત. |
| 24 |
06/08/2025 |
93 |
"ગુજરાત @ 75" માટે સત્તાવાર લોગો ડિઝાઈન સ્પર્ધામાં ભાગ લેવા બાબત. |
| 23 |
06/08/2025 |
92 |
"હર ઘર તિરંગા" કાર્યક્રમની ઉજવણી કરવા બાબત. |
| 22 |
06/08/2025 |
91 |
આંતરરાષ્ટ્રીય યુવા દિવસના રોજ વિકસિત ભારત યુવા કનેક્ટ પ્રોગ્રામ (VBYCP)નું આયોજન કરવા તથા વિદ્યાર્થીઓને જોડવા બાબત. |
| 21 |
06/08/2025 |
72 |
જુન જુલાઈ 2025માં સાર્વત્રિક રસીકરણની જાગૃતિ ફેલાવવા બાબત. |
| 20 |
25/06/2025 |
71 |
રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ જાગૃતિ પેદા કરવા માટે યુવાનોને જોડવા (MY Bharat Platform) બાબત. |
| 19 |
25/06/2025 |
70 |
સંવિધાન હત્યા દિવસ અંતર્ગત સ્મરણ કાર્યક્રમ બાબત. |
| 18 |
16/06/2025 |
68 |
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા તથા યોગ સંબંધીત વીડિયો ફિલ્મ બનાવવા બાબત. |
| 17 |
13/06/2025 |
67 |
રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ વિશ્વ પ્રયાવરણ દિવસ પર "એક પેડ મા કે નામ 2.0" અભિયાન અમલ કરવા બાબત. |
| 16 |
10/06/2025 |
63 |
સાયક્લોથન અને વોકેથોન કેમ્પેઈનમાં જોડાવવામાં બાબત. |
| 15 |
04/06/2025 |
62 |
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવાણી કરવા બાબત. |
| 14 |
07/05/2025 |
60 |
એન.એસ.એસ નેશનલ ઇન્ટીગ્રેશન કેમ્પ (NIC) માટે સ્વયંસેવકોના નામ મોકલાવવા બાબત |
| 13 |
05/05/2025 |
59 |
એન.એસ.એસ. અંતર્ગત સને ૨૦૨૪-૨૫ નાં યુટીલાઈઝેશન સર્ટિફિકેટ જમા કરાવવા તેમજ વણવપરાયેલ ગ્રાન્ટ પરત જમા કરાવવા બાબત. |
| 12 |
30/04/2025 |
54 |
My Bharat Portal - Experiential Learning Program નાં વર્ચુઅલ મીટીંગમાં જોડાવવા બાબત. |
| 11 |
22/04/2025 |
52 |
યુવા આપદા મિત્ર યોજના સબંધીત પ્રશિક્ષણ માટે રા.સે.યો.ના સ્વયંસેવકના નામ મોકલવા બાબત. |
| 10 |
21/04/2025 |
51 |
My Bharat Portal Experiential Learning Programs Virtual Conference |
| 9 |
17/04/2025 |
49 |
સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત ઉજવણી કરવા બાબત. |
| 8 |
08/04/2025 |
45 |
ડૉ. બી. આર. આંબેડકર જયંતી ઉજવવા બાબત. |
| 7 |
25/03/2025 |
42 |
રાજ્ય કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ-2025માં પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી |
| 6 |
21/03/2025 |
39 |
જીલ્લા કક્ષાની વિકસિત ભારત યુવા સંસદ-2025માં પસંદગી પામેલ વિદ્યાર્થીઓની યાદી |
| 5 |
18/03/2025 |
36 |
એન.એસ.એસ. કેન્દ્ર સરકારશ્રીનાં હિસ્સાની સને ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટ ફાળવણી બાબત. |
| 4 |
15/03/2025 |
35 |
વિકસિત ભારત યુવા સંસદમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા બાબત. |
| 3 |
10/03/2025 |
29 |
વિકસિત ભારત યુવા સંસદમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા બાબત. |
| 2 |
04/03/2025 |
25028 |
વિકસિત ભારત યુવા સંસદ–૨૦૨૫ (One Nation, One Election) માં ભાગ લેવા માટે ઓનલાઇન-રજીસ્ટ્રેશન કરવા બાબત. |
| 1 |
06/09/2024 |
125 |
વર્ષ ૨૦૨૪-૨૫ માટે એન.એસ.એસ. સ્વયંસેવકોની માહિતી મોકલવા બાબત |
| - |
- |
- |
EXCEL FILE - Volunteers Enrollment Data - New Format |