2025002 જાહેરાત- ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢની હિસાબી શાખામાં નવી ચેમ્બર બનાવવા તેમજ રેકર્ડ રૂમ ઉભું કરવા
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢની હિસાબી શાખામાં નવી ચેમ્બર બનાવવા તેમજ રેકર્ડ રૂમ ઉભું કરવા માટે એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરાવવાનું હોય, તેમાં રસ ધરાવતી પાર્ટી/એજન્સીને જાણ કરાવામાં આવે છે.