SC ST Cell

એસ.સી.-એસ.ટી. સેલ વિભાગ

  

      ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુ.જી.સી.ના નિયમોનુસાર તથા તા.૩૧-૦૭-૨૦૧૭ની નોંધ પર મળેલ મંજુરી અન્વયે એ.સી.-એ.ટી.સેલની સ્થાપના કરવામાં આવેલ છે. તેમજ સદર સેલમાં નિચે મુજબના લાયઝન ઓફીસર તથા સભ્યશ્રીઓની નિમણુંક કરવામાં આવેલ આ અંગેનો યુનિવર્સિટી કાર્યાલય આદેશ બહાર પાડવામાં આવેલ. આ સેલનો મુખ્ય હેતુ એ.સી.-એ.ટી. વિધાર્થી અને કર્મચારીને હિતોના રક્ષણ કરવાનો હોય છે અને તેમને થયેલ અન્યાય અંગેની લેખિત ફરિયાદ આ વિભાગને મળે તો ફરિયાદને અનુરૂપ જે-તે જગ્યાએ રજુઆત કરી તેનું નિરાકરણ કરી તેમને ન્યાય અપાવવા માટે આ સેલની ભૂમિકા હોય છે.

ક્રમ સભ્યશ્રીનું નામ હોદ્દો

ડો.એ.એચ.બાપોદરા

રજીસ્ટ્રાર, (OSD)

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

લાયઝન ઓફીસર

ડો.મયંક એચ. સોની

આસીસટન્ટ રજીસ્ટ્રાર(એકેડેમીક),

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

સભ્ય સચિવ

ડો.એફ.એ.શેખ

એકેડેમીક ઓફીસર, (OSD)

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

સભ્ય

ડો.સુહાસ વ્યાસ

અધ્યક્ષ, લાઈફ સાયન્સ અનુસ્નાતક ભવન,

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

સભ્ય

ડો.આર.પી.ભટ્ટ

આચાર્યશ્રી,

બહાઉદ્દીન સાયન્સ કોલેજ, જુનાગઢ

સભ્ય

ડો.એચ.ડી.ઝણકાટ

આચાર્યશ્રી,

એમ.એન.કંપાણી આર્ટસ કોલેજ, માંગરોળ

સભ્ય

ડો.કે.એચ.કરમટા

આચાર્યશ્રી,

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, મેંદરડા

સભ્ય