SSIP

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સેલ 


Present status and 5 years planning of Student Start Up and Innovation Cell of Bhakta Kavi Narsinh Mehta University

  • આ યુનિવર્સિટી દ્વારા અગાઉ તા.૨૫-૦૭-૨૦૧૭ અને તા.૧૨-૧૦-૨૦૧૭ ના રોજ ગ્રાન્ટ માટે વિસ્તૃત અરજી ssipgujarat@gmail.com પર મોકલવામાં આવી હતી.
  • શૈક્ષણીક વર્ષ ૨૦૧૭-૧૮  સુધીમાં આ નવનિર્મિત યુનિવર્સિટી માં વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક કક્ષાએ બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ અનુસ્નાતક કક્ષાએ પણ  બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી રહ્યા છે.
  • સામાન્ય રીતે  અભ્યાસક્રમની જોગવાઈ અનુસાર સ્નાતક કક્ષાએ ત્રીજા વર્ષમાં તથા અનુસ્નાતક કક્ષાએ બીજા વર્ષમાં  વિદ્યાર્થીઓ  ડીસર્ટેશન કે સંશોધનકાર્ય અભ્યાસક્રમના ભાગ રૂપે કરતા હોય છે. આથી સ્નાતક કક્ષાએ વર્ષ ૨૦૧૮-૧૯ થી અને અનુસ્નાતક કક્ષાએ વર્ષ ૨૦૧૭-૧૮ માં રિસર્ચ અથવા ઇનોવેશન કાર્ય હાથ ધરી શકાશે. તેમ  છતાં સમર ઇનોવેશન ચેલેન્જ અંતર્ગત ગુજરાત નોલેજ સોસાયટી ના ૧૧ સપ્ટેમ્બર ના પત્ર મુજબ યંગ ઇનોવેટર એવોર્ડ માટે દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ સરકારશ્રીને  મોકલવામાં આવ્યા હતા,જેની વિગત નીચે મુજબ છે. 

No. Category

Name of

College

Name of Contributor Level Name Of Guide Title of Project/Innovation
1 Technological College of Computer, Science and IT, Junagadh Gajera Jaydeep Kanubhai PG(M.Sc IT&CA Sem 2) Asst. Prof. Ashish Pandya Bike Thread
2 Technological Shri V.J.Modha College of IT, Porbandar

Rajan Vyas &

Anand Bapodara

UG

Hardik Pandya 

&

Shweta Mokariya

Tesla Tower -

Free energy

 ૨૦૧૮-૧૯ ના શૈક્ષણીક વર્ષમા SSIP-સેલ અંતર્ગત આ યુનિવર્સિટીયુનિવર્સિટી ખાતે નીચે મુજબની પ્રવૃત્તિઓ હાથ ધરાવામાં આવનાર છે

1 Promotional & Sensitization Activities planned in 2018-19 Entrepreneurship development workshop and expert lecture series
2 Capacity Building Activities planned in 2018-19 Communication skill workshop, Body language workshop, interview skill training etc.